શ્રદ્ધા કપૂર ફિલ્મ મેકર લવ રંજનના લગ્નમાં ગઇ હતી

મેરેજ સેરમનીમાં ઓફ વ્હાઇટ કલરનું ચોલી સૂટ પહેર્યું હતું

ફોટોને શેર કરતા કેપ્શનમાં લખ્યુ “સૂર્ય શક્તિ”

ફોટોની સાથે વ્હાઇટ હાર્ટ અને સૂર્યનું ઇમોજી શેર કર્યું

ઓફ વ્હાઇટમાં કલરફુલ એરિંગથી લૂક કમ્પલિટ કર્યો

ટ્રેડિશનલ આઉટફિટમાં લાઇટ મેકઅપમાં સિમ્પલ લૂક્સ

શ્રદ્ધા કપૂરના આ ફોટોને અત્યાર સુધીમાં મળી 2 લાખ લાઇક્સ

એક્ટ્રેસના ફોટો પર ફેન્સ જુદી-જુદી કમેન્ટ કરી રહ્યાં છે.

એક યુઝરે લખ્યુ, ‘ખૂબસૂરત’, તો એક યુઝરે લખ્યું, ‘ઉફ્ફ-ઉફ્ફ’