ચોકલેટ બ્રાઉન સાડીમાં મૌની રોયનો બોલ્ડ અંદાજ

મૌની રોય ટ્રેડિશનલ-વેસ્ટર્ન દરેક આઉટફિટમાં દેખાય છે ખૂબસૂરત

ટીવીથી શરૂ કરીને ફિલ્મમાં ઓળખ બનાવનાર મૌની તેના લુક્સના કારણે પણ રહે છે ચર્ચામાં

મૌની ફેશનના મુદ્દે કોઇથી કમ નથી તે તેમના આઉટફિટથી ફેન્સને કરે પ્રભાવિત કરતી રહે છે

મૌની તેની લેટેસ્ટ ફોટોશૂટની તસવીર સૌશિયલ મીડિયા પર શેર કરતી રહે છે

વેસ્ટર્નથી માંડીને ટ્રેડિશનલ તમામ આઉટફિટને મૌની રોય ટ્રાય કરે છે.

મૌનીએ લેટેસ્ટ ફોટોશૂટની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે

ચોકલેટ કલરની સાડીમાં મૌનીએ ઓફ શોલ્ડર બ્લાઉઝ કેરી કર્યું છે

મૌનીએ તેમના આ લૂકને ગ્લોસી ન્યૂડ મેકઅપ અને માંગ ટીકાથી કમ્પલિટ કર્યો છે.

સ્ટાઇલ, ગ્રેસ, એલિગેન્સનું કોમ્બિનેશનલ મૌની ડ્રેસિંગમાં હંમેશા જોવા મળે છે.