કોણ છે, યૂક્રેનિયન એક્ટ્રેસ મારિયા રયાબોશપકા.

મારિયા રયાબોશપકા ભારતમાં સાઉથ ફિલ્મો માં પોતાનો ડંકો વગાડી ચૂકી છે.

અત્યાર સુધીનો સૌથી જાણીતો રૉલ ડિઝ્ની પ્લસ હૉટસ્ટારની સીરીઝ ‘સ્પેશ્યલ ઓપીએસ 1.5: ધ હિમ્મત સ્ટૉરી’ નો છે.

મારિયા રયાબોશપકા વેબસીરીઝ બાદ ‘એસકે 20’થી સાઉથ ફિલ્મોમાં ડેબ્યૂ કરવા જઇ રહી છે. તેની એક્ટિંગ અને સુંદરતાના લોકો દિવાના છે.

એક યૂક્રેનીયન એક્ટ્રેસ છે, જે દેખાવમાં એકદમ સુંદર છે તેને યૂક્રેનની કેટલીય મોટી ફિલ્મોમાં કામ કર્યુ છે.

મારિયા રયાબોશપકાને ફિલ્મ ‘એસકે 20’માં મેકર્સે શિવકાર્તિકેયનના ઓપૉઝિટ દર્શાવી છે.

શિવકાર્તિકેયન સ્ટારર ફિલ્મ SK 20 માટે યૂક્રેન એક્ટ્રેસ મારિયા રયાબોશપકાને એપ્રૉચ કરવામા આવી છે.

તેને આ વેબ સીરીઝમાં જબરદસ્ત રૉલ કરીને બધાને ચોંકાવી દીધા હતા.