ખૂબ જ અસરકાર છે હેલ્થ-બ્યુટી ટિપ્સ ગરદન પર લીંબુ રગડવાથી કાળાશ દૂર થશે લીંબુ ઘસીને 15 મિનિટ બાદ વોશ કરી લો ગેસના કારણે અસહ્ય દુખાવો થતો હોય એક ગ્લાસ ગરમ પાણી પીવાથી ગેસ ખતમ થશે સૂતા પહેલા અને જાગ્યા બાદ પાણી પીવો સ્કિન હાઇડ્રેઇટ રહેવાની સાથે પેટની સમસ્યા થશે દૂર સ્પાઇસી ફૂડ લીધા બાદ એક ગ્લાસ છાશ પીવો મસાલાથી થતી એસિડીટિથી બચી શકાશે. એલોવેરા જેલને આપના ચહેરા પર લગાવો બાદ બરફના ટૂકડાથી મસાજ કરો 20 મિનિટ બાદ ફેસ વોશ કરી લો પિમ્પલ્સની સમસ્યામાં આ કારગર છે.