ખુદને આ રીતે રાખો યંગ એન્ટીઓક્સિડન્ટ્સથી ભરપૂર એવોકાડોનું કરો સેવન જે ત્વચાની કરે છે સુરક્ષા અશ્વગંધાનું કરો સેવન આપને રાખશે યંગ થોડી માત્રામાં ડાર્ક ચોકલેટ ખાવાથી ફેટ થશે બર્ન વિટામિન Cથી ભરપૂર બ્રોકલી ત્વચાને યંગ રાખે છે. બ્લૂ બેરીમાં મિનરલ્સ અને એન્ટીએજિંગ ગુણ છે દેશી ઘીનો ત્વચા પર કરો મસાજ ફેસ માસ્કની સાથે ખાવામાં પપૈયાનો કરો ઉપયોગ આંબળાનું સેવન આપને તાઉમ્ર રાખશે યંગ ગુબાલજળ સાથે મિક્સ કરીને લગાવો દરરોજ એક કેળાનું સેવન મસલ્સ બનાવશે હળદરવાળુ દૂધ પણ વધતી ઉંમરની અસરને કરે છે ઓછી