મસલ્સ બનાવવા માટે ડાયટમાં સામેલ કરો આ ફૂડ


માંસપેશીના વિકાસ અને મજબૂતી માટે પનીર-ચીજ ખાવ


દહીંના સેવનથી મસલ્સનો ગ્રોથ થાય છે


શરીરને હંમેશા હાઇડ્રેઇટ રાખો


બીન્સ લીલા શાકભાજીનું કરો સેવન


ઇંડાના સેવનથી માંસપેશીનો સારો વિકાસ થાય છે.


નટ્સ માંસપેશીના ગ્રોથને વધારે છે.


કેળાના સેવનથી મસલ્સ ગ્રોથ સારો થાય છે.


સોયાબીન મસલ્સ ગ્રોથમાં મદદ કરે છે.