વજન વધારવા માટે બાળકને ખવડાવો આ ફૂડ ઉંમર સાથે બાળકના શરીરનું વધે છે વજન કેટલીક વખત ઉંમર સાથે વજન નથી વધતું આ સમયે બાળકને વજન વધારતા આ ફૂડ આપો વજન વધારવા માટે બાળકને સૂકોમેવા આપો કેળામાં મોજૂદ આયરન, વિટામિન, કેલ્શિયમ બાળકના વજનને વધારવામાં કારગર છે. શારિરીક- માનસિક વિકાસ માટે ગ્રીન વેજિટેબલ આપો. પ્રોટીનથી ભરપૂર ઇંડાને બાળકની ડાયટમાં કરો સામેલ વઘુ કેલેરીવાળા ફળ જેમકે કેળા, કેરી સફરજન ખવડાવો વજન વધારવા દૂધ, દહીં ઘી, પનીર, બટર આપવા જોઇએ આપ બાળકને પીનટ બટરનું સેવન પણ કરાવી શકો છો.