આ લક્ષણો ફેફસાના કેન્સરના હોઇ શકે છે.


ફેફસાનું કેન્સર એક ઘાતક બીમારી છે.


WHO અનુસાર 2020માં 18 લાખના થયા મોત


ફેફસાના કેન્સર માટે ધૂમ્રપાન પ્રમુખ કારણ છે.


સતત આવતી ઊધરસ ફેફસાના કેન્સરના છે સંકેત


ધૂમ્રપાન કરવાથી ફેફસાના કેન્સરનું વધી જાય છે જોખમ


થોડો શ્રમ કરવાથી શ્વાસ ચઢતો હોય તો થઇ જાવ સાવધાન