માનુષી આ લૂકમાં ખુબ જ ક્યુટ લાગી રહી છે માનુષીનો આ લૂક એકદમ પરફેક્ટ છે માનુષી દરેક કપડાંમાં ખુબ જ સુંદર દેખાય છે આ માનુષીનો લેટેસ્ટ લૂક છે આ ફોટોમાં માનુષી એકદમ સિંપલ લાગી રહી છે માનુષી તેના ક્યુટ અંદાજ માટે ફેમસ છે તાજેતરમાં ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજમાં જોવા મળી માનુષી માનુષીએ અક્ષય કુમાર સાથે કામ કર્યું હતું માનુષીએ મિસ વર્લ્ડ 2017નો તાજ જીત્યો હતો. માનુષીનો પરફેક્ટ ઈન્ડિયન લૂક