પાકિસ્તાની એક્ટ્રેસ સબા કમરનો સ્ટાઈલીશ અવતાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે સબા કમર સબા ગ્લેમરસ તસવીરો ફેન્સ સાથે શેર કરે છે ટ્રેડિશનલ ડ્રેસમાં સબા કમર સુંદર દેખાય છે પાકિસ્તાનમાં સબા કમરની ઘણી મોટી ફેન ફોલોઈંગ સબા બોલિવુડમાં પણ કામ કરી ચુકી છે ફિલ્મ હિન્દી મિડીયમમાં જોવા મળી હતી સબા કમર સબા દરેક ડ્રેસમાં ગ્લેમરસ લાગે છે સબા કમરના ફોટોને ખુબ લાઈક કરે છે ફેન્સ તેના બેબાક અંદાજ માટે ફેમસ છે સબા કમર