વાળ વધારવા માટે આ ટિપ્સને કરો ફોલો


ડુંગળી વાળને લાંબા અને મજબૂત કરવામાં છે કારગર


આંબળામાં ફેટી એસિડનો ઉત્તમ સ્ત્રોત છે


જે વાળના વિકાસમાં કારગર ભૂમિકા ભજવે છે


મેથીના બીજ એવા પોષક તત્વોથી ભરેલા છે.


જે વાળની બનાવટને સુધારવામાં મદદ કરે છે.


ઇંડામાં 2 ચમચી ઓલિવ ઓઇલ મિક્સ કરી લગાવો


એલોવેરાનું જ્યુસ પીવાથી પણ વાળનો ગ્રોથ વધે છે


આ સાથે હેલ્ધી ડાયટ લો અને તણાવ મુક્ત રહો