ઉંમર વધતા સ્કિન પર તેની અસર દેખાય છે.


સ્કિન ઢીલી પડે અને તેના પર કરચલી પડે છે


હેલ્ધી ફૂડ અને સિઝનલ ફ્રૂટસ ડાયટમાં કરો સામેલ


સ્કિનને હાઇડ્રેઇટ રાખવા 10થી12 ગ્લાસ પાણી પીવો


કોકોનટ ઓઇલ આ માટે ખૂબ જ ઉત્તમ છે


નારિયેળ તેલના મસાજથી સ્કિન પર કસાવ આવશે


ડાયટમાં શુગરનો અતિરેક પણ સ્કિનને ઢીલી કરે છે


નમક અને ખાંડનું સેવન નિયંત્રિત માત્રામાં કરો


ટાઇટ સ્કિન અને રિંકલ દૂર કરવા માટે યોગનો લો સહારો


હેલ્ધી અને યંગ સ્કિન માટે ફેસ યોગાને રૂટીનમાં કરો સામેલ