હળદર- બેસનનો ફેસ પેક સ્કિન માટે ઉતમ છે


આ હોમમેડ ફેસ પેક દરેક ટાઇપ સ્કિન માટે બેસ્ટ છે


હળદર, બેસન,દહીં. મધનો ફેસ પેક ઉત્તમ છે


હળદરનો ફેસ પેક લગાવ્યા બાદ સાબુથી ફેસ ન ધુઓ


હળદરનો પેક લગાવ્યા બાદ ઠંડા પાણીથી ચહેરો ધૂઓ


હળદરના ફેસ પેકમાં બિનજરૂરી વસ્તુ ન ઉમેરો


હળદરને દૂધ, અથવા દહીં સાથે મિક્સ કરીને લગાવો


20 મિનિટથી વધુ સમય ચહેરા પર ચહેરા પર ફેસપેક ન રાખો


હળદરનું ફેસપેક લગાવ્યા બાદ તાપમાં ન જાવ


ફેસ પેક લગાવ્યા બાદ ચહેરો પર મોશ્ચરાઇઝર ક્રિમ લાગવો


ફેસ પેક બાદ મોશ્ચરાઇઝ ક્રિમ ન લગાવવાથી સ્કિન ડ્રાઇ થઇ જશે