એક્ટ્રેસ પ્રિયંકા ખેરા તેની આગામી ફિલ્મમાં ભોજપુરી સ્ટાર પવન સિંહ સાથે જોવા મળી રહી છે. ઘણા લોકો તેની સુંદરતાના વખાણ કરી રહ્યા છે પ્રિયંકા ખેરા અવારનવાર ચાહકોને તેની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રી તેના બોલ્ડ અને ખૂબસૂરત દેખાવ માટે પણ જાણીતી છે. પ્રિયંકા ખેરા માત્ર દેખાવમાં જ સુંદર નથી અને સાથે જ તેની ફેશન સેન્સ પણ અદભૂત છે. પ્રિયંકા ખેરાની સુંદરતા જોઇને તેના ફેન્સ તેની પ્રશંસા કરતા થાકતા નથી પ્રિયંકા ખેરા અનેક મ્યૂઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. પ્રિયંકા ટેલિવિઝન સોપ ઓપેરા દેવાંશીમાં રજ્જો, શાસ્ત્રી સિસ્ટર્સમાં કાજલ નીલ સરીન અને અધા અધૂર ચન્ની તરીકે તેના અભિનય માટે જાણીતી છે. તમામ તસવીરો ઇન્સ્ટાગ્રામમાંથી લેવામાં આવી છે. પ્રિયંકા ખેરા