કંગના આ દિવસોમાં લોક અપમાં જોવા મળી રહી છે



લોક અપમાં કંગના હમેશા બોસી લુકમાં જોવા મળે છે



કંગનાનો આ શો આ દિવસોમાં ઘણો ચર્ચામાં છે



કંગના સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે



અભિનેત્રી પોતાની ગ્લેમરસ તસવીરો શેર કરતી રહે છે



કંગના દરેક લૂકમાં સ્ટાઈલીસ્ટ લાગે છે



કંગનાની દરેક તસવીરો વાઈરલ થઈ જાય છે



કંગના પોતાના નિવેદનોના કારણે પણ ચર્ચામાં રહે છે



કંગના ટૂંક સમયમાં ધાકડમાં જોવા મળશે



સોશિયલ મીડિયા પર અભિનેત્રીના લાખો ફેન્સ છે