સ્કિનના નિખારને યથાવત રાખે છે આ ફૂડ


આપણી આહાર શૈલીની અસર સ્કિન પર થાય છે


સલાડ અને તાજા ફળોનું સેવન સ્કિન નિખારશે


ખાટાં ફળો વિટામિન Cથી ભરપૂર છે


આ ફળોને ડાયટમાં અવશ્ય કરો સામેલ


શક્કરિયા પણ સ્કિનની હેલ્થને સુધારે છે.


અખરોટ-બદામનું સેવન સ્કિનને નિખારશે


ટામેટાં પણ સ્કિનના હેલ્થમાં કારગર છે.


સ્કિનને હાઇડ્રેઇટ રાખવા માટે પાણી ભરપૂર પીઓ


વધુ સુગરયુક્ત ફૂડનું સેવન સ્કિને કરશે ડેમેજ


માનસિક તણાવ પર સ્કિનનો દુશ્મન છે