ઝડપથી વજન વધારવા માટે શું ખાશો ?


વજન વધારવા માટે કાજુ અને દૂધનું કરો સેવન


હેલ્ધી વેઇટ ગેઇન માટે બદામ ફાયદાકારક છે.


પીનટ બટરનું સેવન વજન વધારવા માટે કારગર


કેળા ખાવાથી પણ વજન વધારી શકાય છે.


રોજ બાફેલા ઇંડા ખાવાથી વજન વધશે


કિશમિશ ખાવાથી પણ વજન વધે છે.


ઘીનું સેવન કરવાથી વજન વધી શકે છે.


બટાટા ખાવાથી વજન વધી શકે છે.


વજન વધારવા માટે ગાઢ ઊંઘ પણ જરૂરી છે.