ચહેરા પરની કરચલીને દૂર કરવાના ઉપાય


રાત્રે સૂતા પહેલા દેશી ઘીથી મસાજ કરો


તુલસીનો રસ ચહેરા પર લગાવો


ખજૂરના સેવનથી કરચલી દૂર થાય છે


કાકડીના સેવનથી કરચલી કન્ટ્રોલમાં રહે છે


ફળો વધતી ઉંમરની અસરને ઓછી કરે છે


હળદર ચહેરા પર લગાવવાથી કરચલી દૂર થાય છે.


અળસીના બીજને દહીં સાથે લગાવવાથી ફાયદો થશે


ઓટ્સ અને મધ લગાવવાથી પણ ફાયદો થશે


કરચલીની સમસ્યામાં બ્લૂબેરી ખૂબ જ કારગર છે