ખાદ્ય તેલ ખરીદતાં પહેલા આટલું ચેક કરો બોટલ પર આ વસ્તુ અચૂક ચેક કરો તેલ ખરીદતા પહેલા આ જાણવું સ્વાસ્થ્ય માટે જરૂરી તેલ પ્યોર છે કે ભેળસેળિયું આ રીતે કરો ચેક કેમિકલયુક્ત એબસ્ટ્રેકના બદલે પ્રેસ્ડ ઓઈલ ખરીદો સરસવનું પ્રેસ્ડ ઓઇલ સારા ઓઇલની યાદીમાં છે. તેલ ખરીદતી વખતે જુઓ કે તેલમાં ઝીરો ટ્રાન્સ ફેટ છે? તેલમાં ઝીરો ટ્રાન્સ ફેટ હોવું જોઇએ રસોઇ માટે સનફ્લાવર, સરસવનું તેલ ઉત્તમ છે એકવાર ગરમ કરેલું તેલ બીજી વખત યુઝ ન કરવું