એક્સરસાઇઝ કરતા પહેલા ખાઓ આ 5 ફૂડ આ 5 ફૂડ આપશે આપને ઇન્ટસન્ટન્ટ એનર્જી એક્સરસાઇઝ માટે શરીરને જરૂર પડે છે ઉર્જાની આ પાંચ ફૂડ શરીરને ઊર્જાવાન બનાવે છે. ફાઇબરથી પ્રચૂર ઓટ્સનું કરો સેવન કેળા પણ ઇન્ટસ્ટન્ટ એનર્જીનો સારો સ્ત્રોત ઇંડા પ્રોટીન અને એમિનો એસિડથી ભરપૂર છે. જે મસલ્સ ગ્રોથમાં પણ મદદ કરે છે. નાસ્તામાં મિક્સ ડ્રાઇફ્રૂટસનું સેવન કરો એક્સરસાઇઝ પહેલા હોલગ્રેઇન પણ લઇ શકો છો.