વાળમાં તેલ ન લગાવવાથી થાય છે નુકસાન

આજકાલ લોકો સુંદર દેખાવવા ઓઇલ નથી કરતા

વાળમાં તેલ ન લગાવવાથી વાળ ડ્રાય બનશે

વાળની ક્વોલિટિ ડેમેજ થઇ જશે

તેલ ન નાખવાની વાળ રફ બનશે

વાળ ડ્રાય થવાના કારણે કમજોર બને છે

તેલ ન નાખવાથી વાળ ખરવા લાગે છે

બિલકુલ ઓઇલિંગ ન થવાથી ડ્રેન્ડર્ફ થાય છે.

વાળના ગ્રોથ અને મજબૂતી માટે ઓઇલિંગ જરૂરી

તેલથી વાળને પોષણ મળે છે ડ્રાઇનેસ દૂર થશે