ગરમીમાં કેળા જલ્દી કાળા પડી જાય છે

કેળાને ફ્રેશ રાખવા માટે કેટલાક આસાન ઉપાય છે

કેળાને અલગ રાખીને ક્યાંક ટીંગાડી દેવા જોઈએ

કેળાને દોરી સાથે બાંધીને લટકાવવા જોઈએ

કેળાને મજબૂત પ્લાસ્ટિકની થેલીમાં લપેટીને રાખો

તેનાથી કેળામાંથી ઓછો એથિલીન ગેસ નીકળે છે

કેળું ક્યાંયથી તૂટેલું ન હોય તે ધ્યાનમાં રાખો

કેળાને સારી રીતે વિનેગરથી ધોવો

કેળાને એર ટાઇટ પ્લાસ્ટિક બેગમાં રાખો

બાદમાં નોર્મલ ટેમ્પરેચર પર ડિફ્રોઝ કરીને મૂકી દો

તમામ તસવીરનો ઉપયોગ પ્રસ્તુતિકરણ માટે કરવામાં આવ્યો છે