ભોજપુરી એક્ટ્રેસ નમ્રતા મલ્લા એક શાનદાર ડાન્સર છે પોતાની ડાન્સ સ્કિલ્સથી બૉલીવુડના મોટા મોટા નામોને માત આપે છે નમ્રતા મલ્લાએ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે સિલ્વર કલરના આઉટફિટમાં નમ્રતા એકદમ સુંદર લાગી રહી છે નમ્રતા બેલી ડાન્સ ક્વિન નોરા ફતેહીને ડાન્સમાં જોરદાર ટક્કર આપે છે ભોજપુરી સિનેમામાં હૉટનેસનો તડકો લગાવનારી નમ્રતા મલ્લા દિલ્હીની રહેવાસી છે નમ્રતા ભોજપુરી, હરિયાણી અને પંજાબી ગીતોમાં કામ કર્યુ છે નમ્રતા કેટલીય ફિલ્મોમાં કામ કરી ચૂકી છે નમ્રતા ફેન્સની સાથે હૉટનેસનો તડકો લગાવતી રહે છે નમ્રતા ડાન્સ અને બેલી ડાન્સમાં શાનદાર ડાન્સર છે નમ્રતા પોતાના ઇન્સ્ટાગ્રામ પર એકથી એક હૉટ પૉઝ વાળી તસવીરો શેર કરે છે નમ્રતા અવાર નવાર પોતાના ડાન્સ વીડિયો શેર કરતી રહે છે નમ્રતાનો બ્લેક આઉટફિટ લૂક ફેન્સને ખુબ પસંદ આવ્યો છે (તસવીરોઃ નમ્રતા મલ્લા ઇન્સ્ટાગ્રામ)