સાઉથ એક્ટ્રેસ તમન્ના ભાટિયાએ સોશિયલ મીડિયા પર તસવીરો પોસ્ટ કરી છે. નવા ફોટોશૂટમાં તમન્નાએ આસમાની રંગનો વન પીસ પહેર્યો છે. તમન્નાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નવી તસવીરો સોશિયલ મીડિયા પર છવાયેલી છે. તાજેતરની તસવીરોમાં એક્ટ્રેસે આસમાની રંગનો વન પીસ પહેર્યો છે તમન્ના ભાટિયાએ લેધરનો મીની ડ્રેસ પહેર્યો છે. એક્ટ્રેસે આ ડ્રેસ પહેરીને એકથી વધુ કિલર પોઝ આપ્યા છે. અભિનેત્રીનો આ ડ્રેસ એટલો ફિટ છે કે તેનું ફિગર તસવીરમાં સ્પષ્ટ દેખાય છે. આ લૂકમાં તમન્ના ભાટિયા એમેઝોન પ્રાઇમની પાંચમી એનિવર્સરીમાં હાજરી આપવા ગઈ હતી. All Photo Credit: Instagram