તરબૂચમાં 92 ટકા પાણી જ હોય છે

જે શરીરને હાઇડ્રેઇટ રાખે છે.

તરબૂચમાં લાઇકોપીનનું તત્વ છે.

તરબૂચમાં એન્ટીઓક્સિડન્ટ છે

તરબૂચના સેવનથી સ્કિન હાઇડ્રેઇટ રહેશે

તરબૂચ હૃદયને સ્વસ્થ રાખે છે

તરબૂચમાં કેન્સર વિરોધી ગુણ પણ છે

તરબૂચ પાચનતંત્રને દુરસ્ત કરે છે.

તરબૂચ રોગપ્રતિકાર શક્તિ પણ વધારે છે