હૃદય રોગથી બચવાની આ છે 7 અસરકારક ટિપ્સ હૃદયને સ્વસ્થ રાખવા માટે ફિઝિકલ એક્ટિવિટી જરૂરી દોડો, ચાલો, અથવા યોગ કરો, સ્વિમિંગ કરો ગ્રીન વેજિટેબલ,ફિશ અને સીડ્સનું કરો સેવન ધૂમ્રપાન કરવાથી હૃદય રોગનું જોખમ વધે છે. મેદસ્વીતાથી શરીરની ધમની પર દબાણ આવે છે. ઓવર ઇટિંગથી બચો, જે વેઇટ વધારે છે. બેડ કોલેસ્ટ્રોલ વધારતાં ફૂડ ન ખાઓ ઓરલ હેલ્થને જાળવવા કાળજી લો 30 વર્ષ બાદ રૂટીન મેડિકલ ચેકઅપ જરૂરી