બાળકની મેમરી બૂસ્ટ કરવા આપો આ ફૂડ


યાદશક્તિ તેજ બનાવવા માટે આ 7 ફૂડ ખાઓ


અખરોટમાં બી6,મેગ્નેશિયમ, કોપર,મોનોસેચ્યુરેટેડ ફેટ છે


જે મેમરી પાવર બૂસ્ટ કરવામાં મદદ કરે છે.


બદામનું સેવન પણ મેમરીને બૂસ્ટ કરે છે.


બેરીઝમાં મોજૂદ પોષકતત્વો મેમરી વધારે છે.


કાજુમાં વિટામિન સી, પોટેશિયમ,કેલ્શિયમ


મેગ્નેશિયમ વગેરે માઇન્ડને તેજ કરે છે.


અળસી બીજ માઇન્ડ પાવરને વધારે છે.


ગ્રીન વેજિટેબલ પણ મેમેરી બૂસ્ટ કરે છે.