સફેદ માખણના સેવનના ફાયદા ઘરે માખણ બનાવવું ફાયદાકારક બજારમાં મળતાં માખણમાં નમક હોય છે આવું માખણ ખાવાથી બીપી વધે છે. ઘરે બનાવેલ માખણમાં હેલ્ધી ફેટ હોય છે પીળા માખણમાં કેલેરી હોય છે સફેદ માખણ ખનીજ-વિટામિનનો ભંડાર છે. હૃદય રોગના જોખમમાં સુરક્ષાત્મક પ્રભાવ પાડે છે. સફેદ માખણમાં આયોડિન હોય છે જે થાઈરોઈડ ગ્રંથિઓને મજબૂત કરવાનું કામ કરે છે.