શું ફ્રિજના પાણીથી વજન વધે છે? ફ્રીજના પાણીનું સેવન કરવું નુકસાનકારક ફ્રીજના પાણીના સેવનથી વજન વધશે ઠંડું પાણી ફેટને વધુ પ્રોત્સાહિત કરે છે ફ્રીજના પાણીના સેવનથી પાચન નબળુ થશે આ કારણે ઠંડુ પાણી વજન વધારશે મોટાબોલિઝમ સ્લો થતાં વજન વધશે જો વજન ઘટાડવું છે તો ઠંડુ પાણી ન પીવો સવારેમાં ખાલી પેટ ગરમ પાણી પીવો ગરમ પાણીથી કેલેરી ઇન્ટેક ઘટે છે પેટ ભરેલું મહૂસૂસ થાય છે.