શું આપ પણ RO કે TDS સાથે જોડાયેલી આ ભૂલ કરો છો

પાણીને પ્યુરીફાઇ કરવા માટે ROનો ઉપયોગ કરીએ છીએ

તેનાથી પાણી મીઠુ પણ બને છે

જો કે ROના પાણીના નુકસાન પણ છે

TDSનો મતલબ શું છે આપ જાણો છો



Total Dissolved Solids એટલે TDS



TDS 500 ગ્રામથી ઓછું હોય તો પાણી પીવાલાયક છે

ઘરોના આરઓમાં ટીડીએસ 60થી 70 રખાય છે

100થી નીચે ટીડીએસ નુકસાનકારક



આ પાણીમાં ચીજ મિક્સ થવાનો ખતરો વધે છે

તેથી જ પ્લાસ્ટિકની પાણીનું બોટલ નુકસાનકારક

પ્લાસ્ટિકની બોટલના પાણીથી કેન્સરનો ખતરો

આ પ્રકારના પાણીથી હાડકા પણ કમજોર બને છે