બેદાગ સ્કિન માટે આ રીતે યુઝ કરો એલોવેરા એન્ટીઓક્સિડન્ટસથી ભરપૂર છે એલોવેરા જે ખીલને ત્વચાથી હંમેશા દૂર રાખે છે. એલોવેરામાં લીંબુનો રસ મિક્સ કરીને લગાવો આ ઉપાય સ્કિનના ડાઘને દૂર કરશે બેકિંગ સોડા સાથે એલોવેરા ઝુરિયાને દૂર કરશે એલોવેરા અને મધ ડાઘને દૂર કરે છે ડેડ સ્કિન સેલને દૂર કરે છે એલોવેરા બેસન- એલોવેરાનું મિશ્રણ ગજબ રિઝલ્ટ આપશે