ગુણકારી કેરીના સેવનના છે અદભૂત ફાયદા ઉનાળામાં મળતું આ ફળ અમૃત સમાન કેરીને ફળનો રાજા કહેવાય છે. આ ફળનો ઇતિહાસ 5000 વર્ષ જુનો છે. કેસર, હાફૂસથી લઇને કેરીની અનેક જાત છે કેરી સ્વાદિષ્ટી હોવાની સાથે પોષ્ટિક પણ છે. કેરીમાં મિનરલ્સ, એન્ટીઓક્સિડન્ટ છે કેરીમાં વિટામિન કે,ભરપૂરમાં માત્રામાં છે. કેરી વિટામીન Cથી ભરપૂર છે. કેરી ફ્રી રેડિકલ્સ સામે લડે છે તેનું એન્ટી ઓક્સિડન્ટ સ્કિન યંગ બનાવશે કેરી ફાઇબરનો સારો એવા સ્ત્રોત છે યોગ્ય માત્રામાં કેરી ખાવાથી વજન નથી વધતું 100 ગ્રામ કેરીમાં 60 કેલેરી છે.