કાચી ડુંગળી સલાડની જેમ ખાઇ શકો છો

ડુંગળી ખાધા બાદ વરિયાળી અને મિસરી ખાવી

જેના કારણે મોંમાં દુર્ગંધ નથી આવતી

કાચી ડુંગળી લૂથી બચાવે છે.



ન્યુટ્રિએન્ટસથી ભરપૂર હોય છે કાચી ડુંગળી

રોજ ડુંગળી ખાવાથી મિનરલ્સની કમી નથી થતી

કાચી ડુંગળીનું સેવન ઇમ્યુનિટીને કરે છે બૂસ્ટ

ડુંગળીમાં ફુદીનો, લીંબુ નમક મિક્સ કરીને ખાઓ

ડુંગળી આપને સંક્રામક રોગોથી પણ બચાવે છે.

રોજ ડુંગળીનું સેવન હાર્ટને પણ રાખે હેલ્ધી