આજકાલ અકાળે વાળ સફેદ થવા સામાન્ય સમસ્યા છે

ખરાબ આહાર અને જીવનશૈલી વાળને કરે ડેમેજ

જિંક અને સેલેનિયમ યુક્ત ફૂડ હેરને બ્લેક રાખે છે.

સંતરા, લીંબુ,અંગુરને ડાયટમાં કરો સામેલ

ડાયટમાં માછલી ઇંડા દૂધને કરો સામેલ

જો નોન વેજ ખાતા હો ચિકનનું કરો સેવન

એક વાટકી દહીંનું નિયમિત કરો સેવન

તાજા લીલા શાકભાજીને ડાયટમાં કરો સામેલ