નાનકડી એલચીના અનેક ફાયદા છે

ગુણોનો ખજાનો છે એલચી

આયુર્વેદિક દવાઓમાં પણ વપરાતી એક મહત્ત્વપૂર્ણ ઔષધી છે

ખાંસી-શરદીમાં ઉપયોગી છે તે સિવાય તે શ્વસનતંત્રની સમસ્યામાં પણ ગુણકારી છે.

તેની તીવ્ર સુગંધ આપણા સ્વાદેન્દ્રિય વધુ સક્રિય કરે છે

એલચી પાચનતંત્રની ઘણીખરી સમસ્યાઓ રોકવામાં મહત્ત્વપૂર્ણ સાબિત થાય છે

તે નૈસર્ગિક બ્રેથ ફ્રેશનર તરીકે કામ કરે છે

તેની તીવ્ર સુગંધ દુર્ગંધયુક્ત શ્વાસોચ્છવાસ સુધારવામાં મદદ કરે છે

તે મોંને સ્વચ્છ કરી દુર્ગંધ નિર્માણ કરતા જંતુઓને મારે છે.

કોથમીર અને એલચીનો એક કપ રસ પીવાથી તમારું રક્તનું દબાણ નીચું આવી શકે છે.