પોષક ગુણોનો ખજાનો છે સરગવાની શીંગ લીલીછમ લાંબી પાતળી સરગવાની શીંગમાં અનેક ગુણ સમાયેલા છે આર્યુવેદમાં સરગવા સીંગ 300 રોગના ઉપચારમાં ફાયદાકારક જણાવ્યા છે સરગવાની સીંગમાં ઓલિક એસિડ હોય છે, જે શરીર માટે અતિ આવશક્ય છે સરગવાની સીંગમાં વિટામિન-સી સમાયેલું હોય છે. સરગવાની સીંગમાં કેલશિયમ અધિક માત્રામા હોય છે તેથી હાડકા મજબૂત થાય છે સરગવાની સીંગના જડમાં ઉત્કૃષ્ટ પોષક તત્વો સમાયેલા છે ફાઇબરથી ભરપૂર સરગવાની સીંગ શરીરની ચરબીને ઓછી કરે છે હાઇ બ્લડપ્રેશર તેમજ સુગર લેવલને ઓછું કરે છે. કોલેસ્ટ્રોલ નીચું લાવે છે સ્કિન, લીવર, ફેંફસા અને ગર્ભાશયના જેવા કેન્સરથી સુરક્ષા કરે છે.