મીઠા લીમડાના પાનના સેવનના ફાયદા આંખોની રોશની વધારે છે લીમડાના પાન લિવરની સમસ્યાને કરે છે દૂર વજન ઓછું કરવામાં પણ કારગર છે લીમડો પાચનતંત્રને મજબૂત કરે છે મીઠો લીમડો મોર્નિગ સિકનેસમાં આ પાનનું જ્યુસ પીઓ લીમડાના પાનમાં A, B, C અને B2 ભરપૂર છે તેમાં કાર્બોજોલ એલ્કલોઇડનું તત્વ હોય છે જે બેડ કોલેસ્ટ્રોલને વધવા નથી દેતું વાળની તમામ સમસ્યામાં કારગર છે લીમડો