સલાડના રૂપે ડુંગળીનું કરો સેવન

ડુંગળીમાં સલ્ફર પર્યાપ્ત માત્રામાં છે.

જેથી તે ગરમીમાં લૂથી બચાવે છે.

ડુંગળીમાં એન્ટીઓક્સિડન્ટ છે

કાચી ડુંગળીમાં વિટામિન સી હોય છે

કાચી ડુંગળીમાં વિટામિન સી હોય છે

ડાયાબિટિસના દર્દી માટે ડુંગળીનું સેવન ઉત્તમ છે

ડુંગળીનું સેવન રક્તમાં સુગરના લેવલને ઓછું કરશે