ચહેરા પર બરફથી મસાજ કરવાના ફાયદા

ગ્લોઇંગ સ્કિન માટે બરફ સ્કિન પર લગાવો

બરફના મસાજથી ઓક્સિજન લેવલ વધશે

આંખોની નીચેનો સોજો પણ ઓછો થશે

બરફમાં એન્ટી ઇંફ્લામેટરી પ્રોપર્ટીઝ હોય છે.

ત્વચાની કરચલીઓને ઓછી કરવામાં મદદ કરશે

બરફના મસાજથી ડાર્ક સર્કલ પણ ઓછો થશે

બરફના મસાજ બાદ મેકઅપ કરવાથી વધુ સમય ટકશે

ગરમીમાં કૂલ ઇફેક્ટે આપવાની સાથે તાજગી અનુભવાશે

બરફના મસાજથી સ્કિન ટાઇટ બને છે