ગલગોટાનું ફુલ એક સૌદર્યવર્ધક ફુલ છે. ત્વચાની ફાઇન લાઇન્સને દૂર કરે છે. શરીરના સોજાને ઓછો કરે છે ગલગોટાનું ફુલ પાચનને દુરસ્ત કરવામાં અસરકારક છે આ ફુલ હાર્ટને સ્વસ્થ રાખવામાં પણ કારગર છે ગલગોટો ગલગોટાની ફુલની ટી કબજિયાતને દૂર કરશે સ્કિન પર નિખાર માટે ગલગોટાનું ફેસ માસ્ક ઉત્તમ છે. અસ્થમાના રોગી માટે પણ ગલગોટો કારગર ફુલ છે.