વારંવાર છીંક આવતી હોય તો સ્ટીમ લો આ સમસ્યામાં જેઠીમધનું સેવન કરો ફુદીનાના પાનને ખાવાથી પણ રાહત મળે છે. નિયમિત હળદરવાળું દૂધ પણ રાહત આપશે લીંબુનું સેવન પણ વારંવાર આવતી છીંકને રોકશે મધનું સેવન કરીને પણ છીંકથી રાહત મેળવી શકાય છે. વારંવાર આવતી છીંકને ઓછી કરવા નિયમિત હિંગનું કરો સેવન મોટી ઇલાયચીના સેવનથી છીંકને રોકી શકાય છે. છીંકને રોકવામાં તજનું સેવન પણ કારગર નિવડે છે. અજમાના સેવનથી પણ વારંવાર આવતી છીંક રોકી શકાય છે.