મસૂરની દાળના ફાયદા મસૂરની દાળથી વજન ઓછું થઇ શકે છે. મસૂરની દાળ પાચનતંત્રને કરે છે દુરસ્ત મસૂરની દાળને સ્વસ્થ આહાર તરીકે લઇ શકાય મસલ્સના ગ્રોથ માટે મસૂરની દાળનું કરો સેવન ડાયાબિટીસમાં મસૂરની દાળ ખાવી હેલ્ધી છે. પેટમાં બળતરાની સમસ્યામાં પણ કરો સેવન પ્રોટીનની કમીને મસૂરની દાળ કરે છે દૂર