પાચનને દુરસ્ત કરવા માટે પપૈયાનું કરો સેવન ફુદીનાના પાન પણ પાચનને દુરસ્ત રાખે છે. આદુનું પાણી પાચન તંત્રને મજબૂત કરે છે. વરિયાળીનું પાણી પાચનને સુધારે છે. લીલી શાકભાજીનું સેવન પાચનતંત્રને મજબૂત બનાવે છે. પાચનશક્તિ મજબૂત કરવા માટે દહીંનું કરો સેવન ચિયા સીડ્સ પણ પાચન તંત્રને મજબૂત બનાવે છે. બીટનું સેવન પાચનને મજબૂત બનાવવામાં કારગર સફરજન પણ પાચનતંત્ર માટે લાભકારી છે. જમ્યા બાદ છાશનું સેવન પણ પાચનને સુધારે છે