સંગીતાની ખૂબસૂરતી કાબિલે તારીફ છે સોશિયલ મીડિયા પર રહે છે એક્ટિવ સંગીતા ફિટનેસ ફિક્ર છે સંગીતા જિમિંગ અને યોગાસન કરે છે. સલમાનખાન સાથે અફેરથી વધુ ચર્ચામાં આવી સલામાન ખાન સાથે સગાઇ પણ થઇ હતી પરંતુ લગ્ન પહેલા જ બ્રેકઅપ થઇ ગયું મોહમ્મદ અઝરૂદ્દીન સાથે કર્યાં હતા લગ્ન 2010માં અઝરૂદીન સાથે થઇ ગયા ડિવોર્સ ત્રિદેવ, હાતિમ તાર્ઇ ફિલ્મથી મળી હતી સક્સેસ