મૌની રોય હાલમાં માલદિવમાં વેકેશન માણી રહી છે અભિનેત્રી હાલમાં જ 'બ્રહ્માસ્ત્ર'માં જોવા મળી હતી જેમાં તેના અભિનયની ખૂબ જ પ્રશંસા કરવામાં આવી હતી માલદીવમાં રહેતી વખતે પણ મૌની રોય તેના ફેન્સ સાથે સતત જોડાયેલી રહે છે અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી છે માલદિવમાં કુલ અંદાજમાં જોવા મળી અભિનેત્રી અભિનેત્રીએ દરિયા કિનારે આપ્યા સુંદર પોઝ ખુલ્લાવાળમાં ગ્લેમરસ લાગી અભિનેત્રી દરેક લુકમાં સુંદર લાગે છે અભિનેત્રી (All Photos-Instagram)