રશ્મિકાને આજે કોઈ ઓળખની જરૂર નથી નેશનલ ક્રશ તરીકે જાણીતી રશ્મીકા દરેક લુકમાં સુંદર લાગે છે રશ્મીકાએ તાજેતરમાં કેટલીક તસવીરો શેર કરી છે આ તસવીરોમાં અભિનેત્રી ગ્લેમરસ લાગી રહી છે રશ્મિકાની સ્માઈલના લાખો લોકો દિવાના છે ઈન્ડિયન આઉટફીટમાં રશ્મિકાનો કોઈ જવાબ નથી પૂષ્પા ફિલ્મમાં રશ્મિકાના અભિનયની ખુબ પ્રશંસા થઈ હતી રશ્મીકા હવે બોલિવૂડમાં ધમાલ મચાવશે રશ્મિકા સોશિયલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે (All Photos-Instagram)