ટીમ ઇન્ડિયાએ દિલ્હી 'ફતેહ' કર્યું, ઓસ્ટ્રેલિયા સામે બીજી ટેસ્ટમાં જીત રવિન્દ્ર જાડેજાએ 7 વિકેટો લઇને કાંગારુઓને ધરાશાયી કર્યા ચેતેશ્વર પુજારાએ પોતાની 100મી ટેસ્ટમાં જીત અપાવી ચાર મેચોની ટેસ્ટ સીરીઝમાં 2-0થી ભારતે મેળવી લીડ બૉર્ડર-ગાવસ્કર ટ્રૉફીની આગામી ત્રીજી ટેસ્ટ મેચ ઇન્દોરમાં રમાશે કાંગારુઓ તરફથી મળેલા 115 રનના લક્ષ્યાંકને આસાનીથી પુરો કર્યો ભારતીય સ્પીનરો સામે ના ટકી શક્યા ઓસ્ટ્રેલિયન બેટ્સમેનો રોહિત શર્મા અને ચેતેશ્વર પુજારાએ 31-31 રનોની ઉપયોગી ઇનિંગ રમી ભારતીય ટેસ્ટ ટીમ હવે પૉઇન્ટ ટેબલમાં બીજા નંબર પર દિલ્હી ટેસ્ટમાં જીત બાદ ખેલાડીઓએ જોરદાર જશ્ન મનાવ્યો ઓલરાઉન્ડર અક્ષર પટેલે ખરા સમયે બેટિંગમાં ફૉર્મ બતાવીને ટીમને બચાવી ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે પુજારાને જર્સી ગિફ્ટ કરી