ભોજપુરી અભિનેત્રી મહિમા ગુપ્તા ડ્રેસિંગ સેન્સ માટે પણ જાણીતી છે. તે સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે મહિમાએ તેના ઇન્સ્ટાગ્રામ પર લેટેસ્ટ ફોટોશૂટની એક અદભૂત તસવીર શેર કરી છે. મહિમા ગુપ્તા પિંક કલરના વનપીસમાં પરફેક્ટ શેપમાં જોવા મળી રહી છે. તસવીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. તસવીરો શેર કરતા મહિમાએ કેપ્શનમાં લખ્યું 'સ્ટ્રેસ ઓછો કરો અને બેસ્ટ એન્જોય કરો.' મહિમા ગુપ્તા હંમેશા પોતાના લુકથી ફેન્સને પ્રભાવિત કરે છે. મહિમા ગુપ્તાએ એકતા કપૂરની વેબ સિરીઝ 'ગંદી બાત 6'માં કામ કર્યું હતું તેણે સીરિઝમાં અનેક બોલ્ડ સીન્સ આપ્યા હતા All Photo Credit: Instagram