લિજ્જતદાર અને સ્વાદિષ્ટ છે આ રાજ્યનું ફૂડ ભારતના દરેક રાજ્યોની ફૂડ ડિશની છે વિશેષતા જાણીએ ભારતના રાજ્યના સ્પેશિયલ ફૂડ વિશે વડા પાંવ મહારાષ્ટ્રનું સ્પેશિયલ સ્ટ્રીટ ફૂડ છે. મક્કે કી રોટી સરસોં દા સાગ પંજાબનું પરંપરાગત ફૂડ છે. પોંગલ તમિલનાડુનું સૌથી લોકપ્રિય વ્યંજન લિટ્ટીના ચોખા બિહારના દરેક ઘરમાં બને છે. રાજસ્થાનનું ફેવરિટ ફૂડ દાલ બાટી અને ચૂરમુ બંગાળની ઝિંગે આલુ પોશ્તો ડિશ વખણાય છે ગુજરાતીઓનું ફેવરિટ વ્યંજન છે થેપલા