સાઉથની સ્ટાર એક્ટ્રેસ રાય લક્ષ્મીએ તેની કેટલીક લેટેસ્ટ તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે તસવીરોમાં એક્ટ્રેસ સુંદર લાગી રહી છે ગોલ્ડન ચમકદાર ગાઉનમાં રાય લક્ષ્મીની સુંદરતા ચાહકોને દિવાના બનાવી રહી છે. આ લુકમાં તે અપ્સરા લાગી રહી છે અભિનેત્રી પોતાના ગ્લેમરસ લુકને કારણે હંમેશા લાઈમલાઈટમાં રહે છે. સાઉથની ફિલ્મો સિવાય રાય લક્ષ્મીએ બોલિવૂડ ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો છે. તેણે સોનાક્ષી સિન્હાની ફિલ્મ 'અકીરા'માં માયાની ભૂમિકા ભજવી હતી રાય લક્ષ્મીએ બોલિવૂડ ફિલ્મ 'જુલી 2'માં પણ મહત્વની ભૂમિકામાં જોવા મળી છે. તમિલ ફિલ્મ 'ગેંગસ્ટર 21' તેની આગામી ફિલ્મ છે. All Photo Credit: Instagram